વડગામ ના પીરોજપુરા ગામેથી શંકાસ્પદ બાયોડીઝલ ના વેચાણ નો પરદાફાર્શ કરતી છાપી પોલીસ

વડગામ ,            વડગામ તાલુકા ના છાપી પાસે આવેલા પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર ગુરુવારે એક દુકાન માં શંકાસ્પદ બનાવટી બાયોડીઝલ ના વેચાણ ના નેટવર્ક નો પરદાફાર્શ કરી કુલ રૂ. ૮૭૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છાપી પીએસઆઈ એસ.ડી.ચૌધરી , તેમજ પ્રવીણસિંહ, યાજ્ઞિકભાઈ, મહેન્દ્રભાઈ અને ચેતનસિંહ પેટ્રોલીગ માં હતા, તે દરમિયાન ખાનગી બાતમી મળતા પીરોજપુરા નજીક હાલીમા ફાર્મ નજીક આવેલા શાન કોમ્પ્લેક્ષ માં આવેલ સોનુ એન્ટરપ્રાઇઝ નામ ની દુકાન માં છાપો મારતા દુકાન માંથી કોઈ પણ … Continue reading વડગામ ના પીરોજપુરા ગામેથી શંકાસ્પદ બાયોડીઝલ ના વેચાણ નો પરદાફાર્શ કરતી છાપી પોલીસ